સઞ્જય ઉવાચ ।
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥ ૨૪॥
સઞ્જય ઉવાચ—સંજય બોલ્યા, એવમ્—એ રીતે, ઉક્ત:—સંબોધાયેલા, હૃષીકેશ:—શ્રી કૃષ્ણ, ઈન્દ્રિયોના સ્વામી, ગુડાકેશેન્—અર્જુન, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળો, ભારત—ભરતના વંશજ, સેનયો:—સેનાઓની, ઉભયો:—બંને, મધ્યે—વચ્ચે, સ્થાપયિત્વા—સ્થિત કર્યો, રથ-ઉત્તમમ્—ઉત્તમ રથ.
BG 1.24: સંજય બોલ્યા—હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત્, શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સૈન્યો મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો.
Here, Dhritarashtra is being addressed as Bhārata by Sanjay, which means, “O descendant of the great King Bharat.”
સઞ્જય ઉવાચ ।
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥ ૨૪॥
સંજય બોલ્યા—હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત્, શ્રી કૃષ્ણે તે ભવ્ય …
Sign in to save your favorite verses.
Sign In
તમે શોધી રહેલાં જ્ઞાન સુધી સીધા પહોંચો
પવિત્ર ભગવદ્ ગીતાના શાશ્વત પ્રેરણાદાયક જ્ઞાનથી તમારો દિવસ શરૂ કરો, જે સીધું તમારા ઈમેઇલ પર પહોંચે છે!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily