Bhagavad Gita: Chapter 1, Verse 26

તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્ ।
આચાર્યાન્માતુલાન્ભ્રાતૃન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા ॥ ૨૬॥
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ ।

તત્ર—ત્યાં, અપશ્યત્—જોયા, સ્થિતાન્—ઊભા રહેલા, પાર્થ:—અર્જુન, પિતૃન્—પિતૃઓને, અથ—તત્પશ્ચાત, પિતામહાન્—દાદાઓને, આચાર્યાન્—આચાર્યોને, માતુલાન્—મામાઓને, ભ્રાતૃન્—ભાઈઓને, પુત્રાન્—પુત્રોને, પૌત્રાન્—પૌત્રોને, સખીન્—મિત્રોને, તથા—તથા, શ્વાસુરાન્—સસરાઓને, સુહ્રદ:—શુભેચ્છકોને, ચ—અને, એવ—નિશ્ચિત, સેનયો:—સેનાઓની, ઉભયો:—બંને સેનાઓમાં, અપિ—સહીત.

Translation

BG 1.26: બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પિત્રાઈ ભાઈઓ, પુત્રો, ભત્રીજાઓ, પ્રપૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા.